મઝરાત વિસાપીઠ પ્રંચાળ્ય | મૂગરતી જપીરાર્ટ વિમા] .

ગનત્રમાજ “૬૯૮૦૮ પમત -૦ પ્રથયનામ ઝે દીવસ ર્ટરજ્ન્પ

વર્માજ

__

યથા.

એક દીવસમાં દરજન.

ખાતુએઓના પોષાકની શેભા અને શણુગાર કરવાની સઉથી સહેલી ર્‌ાશન સમણેર પ્રી ઉપરાંત ફેશન અને કાપોની નઝદીક ૧૦૦૦ આકૃતીએ, એમષ્રેઇડરી ડીઝાઈનાો અને પુરૃષાોના પોષાક વેતરવા વીષે.

ફતા :--“ રેશન મહેર,”

સવે હુક કતાતે સવાધીન,

સને ૧૯૪૬. સુ'બઇ. કિ'મત રૂ. પ્‌.

પ્લાન"

થ્

2

પાવા સઃાતાગપવતામાઈસઇ/ નઇનતમાણનાક

ખ્‌ તેને કે જેનાથી બીજાને સુખ,

. ૧ર.

કક કાવાદાવાથી એક ઇંતસાન ઘેરાયલુ' હોય, અરે સમજે મર પુટેશોબી હોય, પણુ જે તેતે પાક કીરતોર પર્‌ ભરોસે! હોય અને સીધો માર્ગ અખત્યાર કીધો હોય, તો તે ઇનસાન જરૂ્‌રજ પોતાની ધારેલી મુરાદ પાર પાડી શકે છે. ભલે લોકો નીચ નીદાના બાણુ છેડતા હોય, મશ્ન- કેરી ઉડાવતાં હોય અતે સાથે હીતતાં પણુ હોય, તો પણુ ખુદ્દા પર આધાર રાખનારને આવી મુઝવનોથી એક બાલ ભાર પણુ ઇન પહોંચતી નથી.

મારી પ્યારી મમાના ગુજરવા સાથ દુનીયા પર મારૂ કોઇ હતુ નહી. સર્વે મને છેડી ગયા. ખુદા સીવાય ખીજ કરેધ્નને પણુ મારે માટે કદર હતી નહી. મારા ઢૉંગી કદરદાનો રાત દીવસ મારે ખુરો હાલ થયલે જેઈ મગન રહેતા, લગભગ એક દાયકો હું દરેક રીતે જીવતો હોવા છતાં સુવેલા કરતાં પણુ બદતર હાલતમાં હતો. ખુદા પર ભરોસો હોવાથી મારી ખધી કાળી રાતો પછી, ફરી એક વાર દીન ઉગયેો. વર્ષો પછી ખુદાની કરામતથી એક નેક અથેરનાનતી નેક પુત્રી હીલ્લા ફૂરામરોઝ નાલ્લાદારૂએ મારે માટે રૂ. ૨૫) ની તેકરી મેસસ શરીફ ઇલેકટ્રીક વર્કસમાં દસ્તુર એન્ડ સન્સ વાલા શેઠે ખરશેદજ દસ્તુર્તી લાગવગથી મેલવી આપી. નોકરીએ મારી ખીજી જદગીની શરૂઆત ૪ીધી, ચોપડીતો પણુ જનમ હધયાંજ થયો. ખુદાતી કરમ બક્ષેસથી વધુ પગારે મારા વડીલ ભાઇઓ ફીરેો।ઝ તથા ખહેરામ રાવકક્ષા પથકીો (11101101 11લતલાવ1ત €૦૩૦૯૫૦૩) અને હજુર વધારે પગારે હું આપણા જાણીતા શેડ રાલી આર. પરેલવાલાની મહેરબાનીથી સર્‌ હોમી મહેતાને ત્યાં તોકરીએ ન્નેડાયો. નેકરી મેલવ્યાથી હું વધુ ઉલટમ બન્યો. મારા શેખચલ્લીના વીચારો ફૂલસે એવી મતે આશા આવી, મે રાત દીવસ મહેનત કરી આખ્ખી ચોપડી છાપવા માટે લખી તૈયાર કીધી,

૧ર,

29

મારા જેવો ભુખરીબાર્સ આજના વખતમાં ચોપડી છાપવાના પૈસા કયાંથી લાવે? મારી પાસે ખુદા તો ઠુતો, એટલે તેની મદદ માંગી. એક શુભ રોજે મે મારી બહેન નાજી તથા બનેવી ફૂરામરોઝ ડી, લગરાના પાસ મારી તેક મુરાદો જણાવી. મારી પુર્‌ અજયખી વચ્ચે ભલાં બહેન બનેવીએ ૫૦ ચાત્રોના ખ્લોક ળનાવવા પૈસા આપ્યા, હું' હઝારે શુક તે કીરતાર્ના કરતે રણો,

હું તકદીરૅ ઝુટેલે તે હતોજ એટલે વળી ૧૭ મી જાતેવારી ૧૯૪૬ ના ગમખવાર બનાવે મારી સવે આશ્ષા ખલાશ થઇ. માફરે। વાદુલે

2

લાડકો પુત્ર ફીરેોઝ એક આંખતા પલકારામાં મેટર એકસીડન્ટથી મતે સદા માટે જહાનથી છેડી ગયો. આટલુ થોડું હોય, તે વળી મારી મેોહરદાર રેશ્નન પણુ જમણે હાથે ખે ફેકચર કરી હેોસ્પીટાલમાં પથારી નશ પઠી. મને તો ખુદ્દા પર ભરોસો હતો એટલે મે ધીરજ રાખી.

મારા લાડકા ફોરોઝના જનમથી હું સુખી બનતો ગયો હતો. નેક પગલું તો! મારે ધરથી સદાતું ગયું. ખરેખર તો મારા ગાય ગુલાબ પાપી નહનથી દુર થયેલો છે, પણુ એનો આતમા તો કીતાબમાં મુકી ગયે છે. ડબલ મોટર એકસીડટના ગમખવાર બનાવથી મારા સગાં સ્નેહીઓ મારી ગરીબાઈ ન્ેનેઇ મને કીમતી મદદ કીધી, જીમતી મદદ કરનારાઓની ભભાઈથી કીતાબ પણુ હસ્તીમાં આવી, જે માટે નતીચલાંઓનો આભાર માનવા હું અચકાધશ નહી. મારી પ્યારી મમાના મુર્મબીજી કાકી% શીરીનબાઇ કાવસજી મહેતા અતે સવે" કુટબીએ। તથા બાઇ પુતલીબાઇ ધ. કેપટન.

મારા કઝીન નવરોજી રીતશાહુજી મહેતા તથા તેવણુતા ધણીયાણી ખોર્રીદબાનુ.

મારી ખહેન નાજી તથા ખબનતેવી ફેરામરોઝ ડી. ગરાના.

મારી બહેન મહેરૂ તથા ખબતેવી ડ* કે, એસ, એનજનયર

મારા મરહુમ કઝીન હાિરમસજી માણેકજી મહેતા (જેવણુ તા, મી એપ્રીલ ૧૯૪% બહેશતનશીન થયા હતા).

મારા કાકાછ ધનજીભાઇ મહેરવાનજ મહેતા.

પારસી તાર્‌ નામ સખાવત છે. ગમપખવાર બનાવ છાપાઓમાં આવ્યા પછી એક ફરેશતાઇ ખશળતના બાનુ બાઈ તેમીના પાલનજી જોશી, એવણુના નેક દીકરા તથા વહુ મલી એક સુદર રકમ આપી, કહેવત છે કે બાપ જેવા બેટા તેમ આપણા સખાવતી શેઠયા સર્‌ હોમી મહેતાના નબીરા રોઠ ફૂલી એચ. મહેતા, હાલના મારા શેઠે પણુ એક સુદર રકમ આપી, મેં ખુબ કરકસર કરી, ઝીતાબ કાઢવાતો મકકમ વીચાર કીધો, કીતાબતાો ખરે માલેક તો મારો લાડકવાયો ફોરેન છે. કીતાબ હું' જવસ ત્યાં સુધી મારા ફરોરોઝતી યાદ આપશે ખુદા એના રહને શાંતી આપને.

પાક સ્પીતમાન ર્થુસ્રના સોનેરી સખુતો સુખ તેને કે જેનાથી બોજાને સુખને નીયમ જે, આપણુ બધા પાળતા હોતે તો, આજે આપણી કોમમાં આવી બરગસ્તી હતે નહી. આજે તો સર્જે આપમતલખી થઈ ખેઠા

કે

છે. મે પણુ સખુતે। ખરાબર પાળેલા કહેવાય, કાર્‌ણુ એમાં મારે સ્વાર્થ છે. હું જીતાબથી મારો સસાર સુખી બનાવવા માગું છું, જ્યારે ઉપલા સરવે ભલાંએએ તો પઇસાનેો બદલે મેલવવાની આશા રાખી હતી નહી. ખરેજ લેકે પાક પ્યગમબરના પગલે ચાલેલા છે. ખુદા સવેની

નેક મુરાદો બર લાવજે. કીતાબથી મારી પ્યારી મમાની યાદ સજવન થપ છે.

લાખા હઝારોમાં સુખ ને દુ:ખમાં મીત્ર એકજ હોય છે. મારા ખરાબમાં ખરાબ વખતે પણુ મારી મદદે જે કોઈ ઉભુ હેય, તો તે એકજ મીત્ર રૂસ્તમ માણેકજી કાટગર્‌ા છે, »ઝીતાબના બ્લોક માટેની માહેતી તથા દરેક રૂડી સલાહ મીત્ર તરફથી મલતી. જીતાબ બહાર પાડવા જે કોઇબી મને લલચાવતું તો તે મારો મીત્ર હતો. છીતાબના ચીત્રો બહુજ નજીવા દામે મી. પર્‌વીઝ મમ તાતરાએ કરી આપ્યા હતા. ગુજરાતીની ભુલે સુધારી પાછી આખ્ખી ચોપડી લખી આપવા હુ ભાઇ નેચેરસ'ગ શમાવક્ષ ખ'ધાડીઓઆતને અહેશાનમદ છુ. આજના ક'દ્રોલના જમાનામાં આપણી ખાહેશે પુરી કરવી બહુજ ભારી છે. હવે જ્યારે ચોપડી છાપવાનો વીચાર થયે, ત્યારે કાગળની મુશીભત જણાઇ. 114૬ [દ્ર₹૮ માંથી ખરીદી કરવાની શકિત મારા જેવા ભીખારી પાસ કયાંથી હોય. મારા તેક મીત્ર ભાઈ રૂસ્તમ કાટગરાની લાગવગથી હું મેસસ જમશેદજી રતનજીની માંના નખીરા જીમી મહેર્વાનજી આયટલી- બેો।ધતી લાગવગથી હું કટ્રોલ ભાવે ચોપડીમાં વપરાયલા કીમતી કાગળો મેળવવાને ભાગ્યવત બન્યો છુ. શુક્ર તે ખુદાના. માટે હું ભાઈ જીમી ખાટલીખે।દ તથા માણેક મીસ્રીનો આભાર માનુ એટલો એછે છે, કારણુ જો કાગલ નહી મલતે તો આજે મારી મુરાદ ફ્લતે કેમ ? લડાધઇના વખતમાં અતે ત્યાર પછી પણુ સર્વે બસ પઇસા બનાવવાજ બેઠા હે હોય એમ લાગે છે. છાપખાનાવાલાએ તો જતે આપણુતે ઉબરમાંથી ના કહેતા હોય એમ ભાસ આપે છે. કોઇને તો વાત કરવાની પણુ ફ્રસુદ હોતી નથી, જે ભાવ પુછવામાં આવે તો એમજ માલમ પડે કે એએ ઝવેરી બનનરમાં સોનું ખરીદી સત્તો કરતા હેય એમ ના ૧૨ માગે છે. તે કીરતારની મહેરથી અતે મારા ભાઈ રૂસ્તમ કાતગરાની મહેરબાનીથી કશેો-ગદ પ્રીન્ટીગ પ્રેસમાં ચોપડી છપાવી આપવા ઝે ભાઇએ રીઠો રીનશાહ શાપુરજી મસાની તથા અરદેશર મા. જીલ્લાતે આગ્રહ કર્યો. હું ધારતો હતો કે મારી આશાનો તરાપો ડુબશે, પણુ નહી. ઉપલા બન્તે ભલા જરથોસ્તી- એએ મારી અરજ સાંભળી અતે ચોપડી છાપી આપવા કબખુલ્યુ', હું શેકો દીનશાહુ શાપુર્ેજી મસાની અને અરદેશર મા?

જીલ્લાનો જેટલો આભાર માનતું એટલે ઓછે છે, તે ઉપરાંત જ્રશો-ગદ છાપખાનાના કાર્યકર્તા તથા ખીન્ન ઠ્મદીને! જેઓની પણુ માયા મહેરબાની ઓછો હતી તેઓનો પણુ ઉપકાર માનવા હુ ભુલીશ નહી,

૧૦૦૦ ચીસો સાથતી ચોપડી છાપવાતું કામ માટે પઇસા બહુજ નેધઇએ છે. આખ્ખું કામ પુરૂ કરવા મતે હજાર થોડાક પધસાની જરૂર છતી. ગરીબોના ખેલી શેઠ ફીરોઝશાહુ ગઝદર કે જેવણુ હમોને હમારા કલાસમાં મદદ કરતા રહેતા હતા, સેલો મા પણુ એક અધી વગર ટેબલ આપતા હતા, તેવણુ પાસે ?૪ઈ મને પઈસાની લેન આપવા મે આગ્રહ કર્યો. ડે।૦ દાદીબા સાહેર અને રોઠ ફોરોઝશાહુ ગઝદરે મારી માંગણી કખુલી અને મારી મુરાદ પાર પડે એજી મને હવે આશા આવવા માંડી, બત્ને મહેરબતે આપણી કોમ માટે કાયેમ રહે અને સદા એવાં રૂડાં કામો કરતા રહે.

પાક કજીરતારની મહેરથી ચોપડી બહાર પડેલી નવા હું ભાગ્યવવત બનું. આમીન.

શુક્ર તે કીરતારના.*

સુનામાયને। મડેલ્લી?

આના માં ધરમાં દરજીની દુકાન.

આજના કાતીલ મોંધવારીના વખતમાં બીન કેળવાયલા લોકોને દરજીની દુકાન કાઢવાને સુઝે છે. જેને તમા આપણા શહેરતી ગલી ગલીમાં જશે! તે દરજીઓની દુકાન, ફકત એક ફ્રોક કે ડગલે સીવાડવો હોય તો ર્‌. ૭) ની સીલાઇ ન્નેઈએ છે. ફ્રોક તૈયાર કરવા અધો દીવસ તો હદ થઇ. તો લેકે શુ' કમાતા હશે તેનો ખ્યાલ કરો ! કાં નહી રસ્તે શેરીએ ભીખ માંગનાર બૈરાં અતે હાય પગના આખા મરદે (મરદો લખતાં પણુ શરમ લાગે છે) હુત્નર કરે. પણુ સાંચો જેઇએ ને ! શુ' સાંચો હોય તોજ દરજી થવાય નહી તો થવાય? જેએ ભીખ માંગવા શરમ સમજતા હોય, અરે પાપ સમજતા હોય, તો તેએ જે આજ રોજે આના રોકી, એક સફેદ દોરાનુ કાતલુ લઈ, ચોપડી પ્રમાણે કાપ વેતરી હાથે સીલાઇ કરી ખ્લાઉઝ ફ્રોક વગેરે સીલાઈ કરવાની શરૂઆત કરે, તો હુક મુદતમાં હાથતો સાંચે પષ્યુ ખરીદી શકે. જે કે સદરા સીવી ધણુકે! પોતાનુ' ગુજરાન કરે છે, પણુ ઉપલાં વસ્રોની સીલાઇના જસ્તી પૈસા મલશે,

આપણી કે।!મના ગરીબ ઝુટબીઓમાં જે જડ ધાલેલી બદી છે તે આકેરકના છે. આપણા રાહેરોમાં જેવો તો ઈરોનીઓએના હોટલ પગલે પગલે છે. તો એએના હોટલો અતે દુકાનો ચાલે છે, તો આપણા કેટલાક પારસીઓએ સાહસમાં ફેમ ઉભા રહી શકતા નથી ? કારણુ આંક ફરક અતે સાંજના ખેવરે।.

આખ્ખા દીવસની કમાતી સાંજના ખે કલાકમાં ખલાસ થાય છે અને પછી માથે હાથ દઈ બાવા ધ'ધો ચાલતો નથી. આમાં વાંક કોણુતો ?

જેએએ ધધો લેવાનો વીચાર્‌ કીધો હોય, તો જેવા કમાતા થાવેો કે આંક ફૂરકમાં દખલ બનાવી સાંચે। લેવાતો ધખારા રાખવો નહી, પોસ્ટ એ!ીસમાં પૈસા સાચવી એકઠા કરી સ્વ કમાતીએજ સાંચો ખરીદી શકશે, નહી તો ભરેસાની ભેસ આંક કૂરકતે લીધે પાડે જણુશે.

6

આજે હાથતી સફાઇદાર સીલાઇના તો બહુ પૈસા ઉપજે છે. પણુ તે છતાં થોડેક દામે શરૂઆત કરશે, તો હું ખાત્રીથી કડું છુ, કે ખે મહીનામાં તમો સાંચેો! જરૂર લઇ શકશે।. ખુદા સવે'નું ભલુ કરે. “રોશન મહેર.”

ખકદક્કન્‍લેડઝકન

૧૩ ૧૪

૧૫

૧૨ ૧૭

૧૮

૧૭૯

વગ્ન માટે કપડુ કેટલુ' લેશો ?

૩૦” પનાતું કપડુ.

ખ્લાઉઝ... રોક વડ વાર. ખ્લાઉઝ હંગેરીયન અને ફેલ્ડસવું ... થી રજું ,, સ્કટ ... ર્‌ ,,

સ્કટ અમબ્ેલા અને ૧૫૬ કાપનો ... રથી ,, બાંય સાદી અને મતન સ્લીવ .-* જુટથીરું ,, ખાંય સાદી અને મતનસ્લીવ લાંબી... થી ૧૩ )»,

જ્રોક ( ૪૦” લાંખે) કક ૩૪ ,, 81551€1€ યાતે કાંચલી ... ર્‌ ,, ક્રેમીસોલ ૧૨ ,, અ'દરવેર £/1તંલા૪૦૮ કીમોનેો ડે *** થીપ ,, કાસ્ય્યુશ કક ઝે બૈરાંની ચદી ... -.-* . *-* 2 લેશો યાતે છ1દા13 1૬11619૯ "ન્વેરે”'થી ૧ફ૩ું ,, ઢુકું પાટલુન યાને ૩1૦૫... કા ૧૬ ,, ઢુકુ પાટલુન પૂલેર, પલીટ અને ખોક્ષતું.... રર ,, ભાંખું પાટલુન યાને ડદ્રતંદ *- ૩3થી૪ ,, લેડીઝ કોટ -** .ચ્સથી૩ ,, લેડીઝ કેટ દ્મલ બેસ્ટ ... .** થી૩ડ્ે ,, કેરી ... નકક કછ ૧૩ 29 પુરૂષાના પોષાકૅ*

મકર કે કે વાર્‌. ડુઝુ પાટલુન યાતે 511010... ર્‌ »,; લાંખુ પાટલુત્ત ... .* ઝડેથી૪ ,,

ટુકાકોટ ... .. ન. થીડ૩રે ,, દગલે।... યં "ઈ થીજ૪રડ્રે ,, ટાઈ ૩૨” પતે... કક *** વઈ બનશે,

દરેક વજ માટે પા થી અંધેર વાર જાસ્થી રાખ્યું છે?

? 0 દતા

8

વા

ણણ 1

રખા

“છુ ૪૪ 93 ડેડ 4% [છ ૧%

પ્રે" 4 ઝી

યથા.

એડ દિવસમાં દરજન.

“-નન૪ટ૪પજપજઝ્-્- દીબાચો.

ન૦૦ડવઝ₹6-9**

લાખો શુક્ર તે પાક કીરતારના કે સેકડા મુસ્કેલીએ છતાં, નઝદીક ત્રણુ દાયકાના લબાણુ ગાળા પછી પણુ, 6 મારી મુરાદ બર લાવી શકયો છુ. એવું કાણુ મૂખ હશે કે જેને પાતાની માદર વહાલી હાય ? હા, મમ્મા ખે શખ્દોમાં કેવા અજબ મીઠાશ છે ! તે વહાલી મમ્મા માટે આજ વષા થયાં એવો વીચાર રાખતો આવ્યો હતો, કે મારી વહાલી મમ્માની પ્યારી યાદ એવી રીતે યાદગાર બનાવુ, કે જે યાદગીરીથી ખીન્ન અનેકનુ પણુ ભલુ યાય. મારો રીખચલતો તરંગ હુ આજ રોજે તે પાક કીરતારની મદદથી અક દિવસમાં દરજનની કીતાબ રૂપી ફળેલો જેવા ભાગ્યવત બન્યો છુ.

કેટલાંક ઇન્સાનની બદબખતીની ધડી તે તેસ્સોની વહાલી માદરની છેલ્લી ધડીનો ધબકારો છે, કે જ્યારથી તેઓની દ્નિયામાં કમનસીખબીની શરૂઆત થાય છે. હા, એજ તે બદબખ્ત ઘડી છે કે ન્યારથી સગા ભાઈ બહેનો પશ્ય એકમેકને ભૂલતાં જણુ।ય છે. કેટલીક વખતે તો એક જણુ ખીન્નની હયાતી છતાં મૂવેલાં સમજી લે છે, અરે એજ બારમાં ચ%્રમાની ધડીએ જન્મ આપનાર બાપ વતીક પાપી દુનિયાના હવસી લોભોને ખાતર પોતાના બચ્ચાંએને રખડતાં કરી મૂકે છે. જગતમાં તે એકજ પ્યારવતુ છે અને તે પ્યારી મમ્મા છે. ગમે એટલી ભલાઇમાં કે ખુરાઇમાં તે પોતાના બચ્ચાંને વીલું મૂઝી શકિત નથી. ત્યારે વહાલી મમ્માને ખોવી, એટલે દુનિયાભરતુ સર્વે ધન ખોવા ઉપરાંત, ધણીક વખત નીચ નીદ્ાખોરતી જભલીથી તે વહાલી મમ્મા વગર આબરૂ પણુ ખોવી પડે છે.

દુનિયાભરતું સવે ખોવા છતાં, સેકડો મુરાદ ધરાવવા છતાં, ફકત તે દયાળુ દાદગરની કરમ બક્ષેસથી એક મુરાદ હું બર લાવી શકયો છુ, તે માટે મારી જદગીની આખર્‌ તલીક તે પાક કીરતારના શુક ગુન્નરતો રહીશ, અને મારી આખેર ધડીએ હુ' સતોષ સાથ મરીશ કે મારી પ્યારી મમ્માની યાદગીરી મે નળવી છે.

2

આટલી મુફ્લેશી અતે મુશકેલીમાં હોવા છતાં, હું સીધી યા આડકત્રી રીતે વર્ષો સુધી ધણા આપણા ખાનગી કલાસીસોનાં સમાગમમાં હતો. કલાસીસોના ઢંગધડા વગરના કામકાજ અને આપણી ઉધરતી નવજવાન ખાળાઓતુ સત્યનાશ થતું જેતાં મને ધણો ખેદ થાય છે. કારણો માટે નાની કીતાબ રજી કરવા મે દુરસ્ત વીચાર્યું.

આપણા ખાનગી કલાસીસે।*

આપણા કેટલાક ખાનગી કલાસીસો આપણા સુખી સસારતનું સત્યાનાશ કરવાનું પહેલુ' પગથયું છે. આવા કલાસીસોમાં કેટલીક વખતે ગરીબ જુવાન ખાળાઓને, પાપી લેોભોને ખાતર, ધુતમધાતમ, દરગાહ રોજના, પીર્‌ પેગમ્બર, વગેરેનો ચેતક લગાડવામાં આવે છે. કેટલાકે કલાસના ઓથા હેઠલ પોતાને સંસાર્‌ નીભાવવા માટે કાજવસ્તારાં કરે છે. પાપીઓ પોતાના સ્વાર્થને ખાતર્‌ ઉંટ અને હાથીના લગ્ન લગાડૅ છે. એમ કરી ગરીબ બાળઓતુ નહિ, પણુ તેઓના આખા કુટુંબનું સત્યાનાશ કરે છે.

જ્રેટલાક સખાવત પર નીભતા કલાસીસો, કે જેના શિક્ષકો ધર્મ ખાતાંના પગાર પર ગુજરાન કરતાં હોવાથી, કલાસમાની સખ્યા ઓછી નહિ થાય, તેટલા માટે બાળાઓને હુન્નર દેખાડવા પણુ રાજ હોતા નથી. કારણે બાળાઓના પહેલાં કિમતી વર્ષો, કલાસીસોમાં ફરોકત જય છે. જ્યારે તેઓ જુના થાય છે, ત્યારે તેઓને હુન્નર શીખાડવાની શરૂઆત કરવામાં આવે છે અને કેટલીક વખત તો ગરીબ માબાપો આવા કલાસીસોથી ટાલી તેઓને ધરતા ધસડખેોરામાં નનેડી દે છે.

કેટલાક કલાસીસોમાં દરજી શીખવે છે. પણુ શું? દરજી કપડું વેતરી આપે અતે બાળાઓ સીવે! જે એક બાળા કે વરસ પણુ જો આવા કલાસમાં જતી હોય, તો પણ વેતર્વાનુ જ્ઞાન લઈ શ્ઞકતી નથી.

કેટલાક, કલાસીસોમાં ફી લેવા છતાં થોડું શીખવી, માં શીખાડવા મારે વધુ રી પડશે કરી ચાલતી કાતરેના કાપજ મૂકે છે. ગરીખો આકરી ફી ભરીને પણુ પોતાના બચ્ચાંએને શીખાડવા માગે છે, ત્યારે આવા સતાપો તેઓને મુઝવણમાં નાંખે છે. જે કે હાલમાં ગરીખોતું કવરીવણુ કરી નાંખવા ઇંડસ્ત્રીયલ ખાતાંએ ધણા ઉભરાય છે, પણુ ત્યાં પણુ લાગે લાકડાં ફ્ાટેતો હીસાબ હોવાથી ખરા ગરીબ હાજતમ ડો રવડી જનય છે, યાતો તેઓને ધાનસાક ખાતાંમાં કામ કરવા માટેની જગ્યા હોય છે. જે રીઝર્વડ ખાતાંમાં માબાપ મૂકવા રાજી હોય, તો તેએ માટે ટાણામીનાનાં બૉંખો તૈયાર હોય છે. લાખોની સખાવત છતાં ખરા ગરીખા અને હાજતમડોાને ર્વડતા કરવામાં આવે છે.

કે

મારી પ્યારી મ્માની ભલી યાદે તાનકડી ફીતાબ “મેક દિવસમાં ૬રજન ? કાઢવાતે હુ' બહુ ઇતેજાર રહેતો. આજે તે પાક પરવરના કયા શખ્દે આભાર માનું એજ ગોખતાં હુ' ભાનભૂલે થઇ ગયે છી. શુક શુક્ર તે ફીરતારના કે મારી કેટલીક ગરીબ બહેનોને કીતાબ એક આશિર્વાદ સમાન અરે નિરાશામાં આશા આપનારી થઇ પડશે. દરજીનાો ધધો એક મેોતેબર ધધો છે. મારી બહેતો, તમા પણુ મુફ્લેસી અનુભવી ચૂકયાં હોવાથી તમોને ગરીબોની દાઝ હૈયે હશે, તો હુન્નર લીધા પછી તમારાં કરતાં વધુ લાચર ગરીખોના વસ્ત્ર તમો ઓછે ભાવે સીલાઈ કરી આપવા તૈયાર રહેને. નાગાને વસ્ત્ર આપવુ પૂન્યવત કર્તવ્ય છે. જો તમો ગરીખોના વસ્ત્રો સસ્તાં સીવી આપશે તો પરમાથી' કાર્ય કરેલુ' લેખાશે. ગરીબ અથવા તવ ગરેને દરજી વગર ચાલે એમ નથી. એટલે દરરોજની જર્રીયાતના ધધો છે. ડીપ્લોમાં કોસી ' બધાને પાળવે એમ હોવાથી, હું સોથી સહેલી ર્‌ઢી કાઢવા બહુ તેર હતો અને તે કામ કીરતારતી મદદથી, આજે પૂરૂ કરવા હું ભાગ્યવત બન્યો છુ.

ચો!ઇ દરજી.

શુ'? આપણા મુંબઈનાં ચૉંધં દરજીએ ડીપ્લોમાં પાસ છે? મુંબઇના ધણુખરા બૈરાનાં દરજીઓ કોણુ છે? ચોૉંઇજ કેની? લેકે બૈરાના કપડાં સીવે છે, તે માટે કઈ સ્ટાન્ડર્ડ યા પદ્દતિ હશે કે નહિ? મોટી મોરી દુકાનના બહારના ભપકા ભર્યા દેખાવ પાછળ કેણુ કામ કરે છે? ચૉંધજ કેની ? આજની ડ્રેશનેબલ ફ્લકસુરના કપડાં સીવનાર્‌ વળી કે।ણુ છે? ચૉંધ્જ કેની ? તા પછી આપણે પણુ કેમ નહિ એવી કે!ઇઇ સહેલી ર્ટીએ આપણી ગરીબ બાળાઓને શીખાડીએ કે જેથી તેએ પોતાનું ગુજરાન કરી શકે. અરે આપણી કેટલીક ઇતરાતી “ઠીપ્લોમાં' પાસ ખાલાઓને ન્ને ખે કે ત્રણુ વર્ષ પછી પૂછીશુ', તો 01) ! [૪1 0€૦વં ! અને કોરે પાને વલ્લાયો બતલાવશે. ત્યારે ખર્ચો ખાલી ભપકા યા ઇંતરાત માટેજ કેની ? દરેક ઈન્સાનનતે ખે હાથ, ખે પગ, અને એક શરીર હોય છે, કેોધ્ને પાટલું શરીર તો કેોધ્તે 'ડું. તે કાં નહિ આપણે પણુ એકજ ર્‌ઢીએ કામ લધ્એ. કેઇના કોર્સમાં ૨” નીચે ઉતારી ૪” ઉમેરવા, તો કોઇમાં ખેએ ભાગી ૧” ઉમેરવું, એવી દરેકતી બારાખડી જુદી કેમ ? કાં નહિ, આપણે એકજ પહદતિએ ચાલ્યે, હું; મારી મોહરદાર રોશન, તેમજ પી. એસ. ટેલરની મદદથી સહેલી રૂઢી મારી બહેનો માટે કાઢવાને

શક્તિવાન થયો છુ.

રૂઢી જે બહાર પાડવા હું તે કીરતારતી મહેરથી ફાવ્યો છું તે માટે પ્રથમ હું મારી મોહરદાર રોશનનો આભારી છુ. ગરીબ સસાર વચ્ચે ધરમાં બાળગોપાળના કારભાર સાથે અતે “રોશન મહેર કલાસીસ” ચલાવવાના રેકાણુ ઉપરાંત, નટે કિમતી આશાએસની ધ્ડીએ નેક કામ માટે રેકી મારી મુસ્કેલીએ, મારી કાંઇ ખામી અને વાંધાઓ ઉપર માર્‌ ધ્યાન ખેંચી વારવાર મારી મદદે ઊભી રહી, મારા નેક કામમાં સફળતા મેળવી આપી છે, તે માટે મારી રોશનનો આભાર માનવા હું વિસર્‌ તેમ નથી. મારી રેશનના ભલા કાર્ય સાર્‌ મે ચોપડી પણુ “શેશન મહેર?ના તખલ્લુસ હેઠલ છપાવી છે, કે જેથી મારી મહેોરદારતું નામ રહે. મારે માટે દુનિયામાં કાધને દરકાર નથી. અરે, મારી હયાતીની પણુ કે!ધને પરવા નથી. તો પછી મારે મારૂ નામ કાઢવા શા માટે અભખરે રાખવો ન્તેઇએ, બલું કાર્ય એજ મારી આખેર મુરાદ છે.

કઇક ચોપડીઓ વેચાતી લઈ વાંચી હશે. કઇકો પાસ વેતરવાતું જ્નણુવા આતુર હતો, પણુ ફક્ત એકજ માણુસ મારી મનની મુરાદ બર લાવી શકયો છે અને તે ગૃહસ્થ તે મારો ઉસ્તાદ પી. એસ. ટેલર છે. ગૃહસ્થ મતે શીખાડવા કટાલતો નહિ, મારી સાથ કલાકે સુધી બેસી મને જ્ઞાન આપવા મેો।જ માનતો. વરસોની મહેનત પછી રૂઢી બહાર પાડવા ભાગ્યવત નિવડયેો છુ, તે માટે પી. એસ. ટેલરતો આભાર માનુ છું, પી. એસ. ટેલર આપણુ બેરાંએના દરજી તરીકે મસ્હ્રર છે. એએ વરે જપતે શીખાડે છે, જે માટેતી નહેર ખબર કિતાબમાં ખાસ છપાવી છે.

કિતાબનું નામ “એક દિવસમાં દરજન 7 રાખ્યું છે. બેરાએને પોષાક બનતાવવાતો મુખ્ય પાયો ખ્લાઉઝ યા ફ્રોક છે. જે બ્લાઉઝ યા જ્રોક જેતરતાં આવડયું તો દરેક પોશાક વેતરતાં આવડયું એમ સમજવુ, સહેલી રઢી એવી સરસ રીતે બતલાવવામાં આવી છે, કે એક ૧૦ વરસની ખાળાથી સો। વરસના ધરડા મમાઈજી પણુ ઘોડાકજ કલાકમાં ર્ટીથી વેતરતાં શીખી શકે છે. ચોપડીનું નામ કોઇને ચેલેજ કરવા રાખ્યું નથી, પણ મારી ગરીબ બહેતોને ઉતસાહ આપવા, તેઓની નિરાશામાં આશા આપવા રાખવામાં આવ્યું છે. ચોપડીમાં બાળાઓ માટે સખ્યાંબધ ફેશનના ચીતરે આપ્યા છે, કે જેથી ફ્રેશનબુક પાછલ પૈસા નાખવા ૫ડદે અને સાથે સાથે એમ્બોયડરીના ડીઝાપ્તો છાપ્યા છે, કે જેથી તેએ વધુ મહેનત લઈ, પોશાક શૈ(ભીતો બનાવે અતે પૈસા પણુ સારા કમાય,

ચોપડીની કિમત કોઇને આકરી પણુ લાગે. આખો હુન્નર કિતાબમાં બહુ સરળ રીતે સમજ પડે એમ આપ્યો છે. ઉપરાંત ફેશનના ચીત્રે, એમ્બોયડરીના ડીઝાઇનો, તથા પુરષોનાં પોષાકો વેતરવાની અને સીલાઈ કરવાની પણુ થોડીક રીતો આપી છે. તે ન્નેતાં કિતાબની કિમત આકરી લેખાવી જઇએ. મોધવારીના વખતમાં ચોપડીની છપાઇની કિમત બહુ ભારે છે. સવે ચીજેનો આપણે ખ્યાલ કર્યે તો પણુ કિતાબ આપણી રાંક દીકરીઓને માટે બહુજ કિમતી થઇ પડશે, કારણુ તેમા ઇશ્છવાજેગ કલાસીસોમાં જઈ, એબલગામની સ્તેહીઓ સાથે દોસ્તી બાંધીને બગદીને ખે પર થઈ જય અતે કુટુંબની આબરૂતે કલ'ક લગાડે, પોતાનું નહીં પણુ પોતાનાં કુડુબતું પણુ સત્યાનાશ કરે, તે કરતાં કિતાબ લઇ પોતાના વડીલ માતા યા બહેનો સાથ ખેસી જો એકએક વિષય ૬દરરાજ કરે તે! ગમે એવા ધર સંસારી કામ ઉપરાંત પદર દધ્વિસથી એક મહિનામાં ક્તાખથી કુશળતા મેળવી શકશે. માસીક રૃપિયા ત્રણુ આછામાં ઓછી ડી ભરે, તે પણુ એક કલાસમાં આખો વિષય શીખવા ખે વરસ તો જરૂર ન્નેઇએ. ગણતરી જેતા રૂ૦ ની કિમત બહુજ નજવી છે.

6

ગર્‌ીખ ખણેનોાને ચેતવણી,

એક ઇન્સાનનો જને દાંત દુખતા હોય તો ખીનન ઇન્સાનને દુઃખનુ. જેર કેટલું છે, તે કેમ માલમ પડૅ? જ્યારે તેનો પણુ દાંત દુખતે। હેય ત્યારેજ. તેમ ગરીબ બહેને, ગરીબાઇ કાંઇ પાપ યા શ્રાપ નથી. ગરીબાઇમાં જનમવાયી કશુ' સરમાવા જેવું નથી. ખેશક દુ:ખ તે સર્વ માટે છે. રાજ કે ફકીરને પણુ ધડીની ચાલ છેડતી નથી, ત્યારે ગરીબાઈમાં જન્મી, જે પણુ કાંઇ કડવા અનુભવો આપણે ન્નેયા હોય, તો તે અનુભવે આપણુ ખી” દુ:ખીઓને કહેવામાં શરમાવું નહિ, કાર્ણુ આપણુ અતુભવોથી તેએ પણુ ચેતીને ચાલે, કે જેથી તેઓની મુઝવણા કમી થાય.

હવે બહેતેો તમો થોડા દિવસમાં એક વેપારી બનશે, માટે પહેલાં- થીજ પંસા રૅકડા લેવાની રૂઢી અખત્યાર કરજે. ધ્યાન રાખજે કે તમો મહેનત કરી પૈસા માંગો છે, ભીખ માંગતાં નથી. માટે રોકડા પેસા માંગવા શરમાવું નહિ. નીચલા થોડા દાખલાઓ ધ્યાનથી વાંચજે કે જેથી પછવાડેથી પસ્તાવું પડે.

(૧) ચાર પડાંતા ધાસલેટના પેટારામાં બેસી આવનાર એકે કહેવાતે શેઠયો, મારી રોશન પાસે તૈયાર કરેલાં કપડાં લઈ સો। ર્‌પીયાની નોટ કાલી. હવે ગરીબને ત્યાં સોનું છુઢુ કયાંથી હોય ? તો કપડાં લઇ ગૃહસ્થ ઈન્સાને કચું નીચે જઈ દ્રાધ્વેર સાથ મોકલી આપું છુ.” તે આજની ધડી સુધી ટક્શાળમાં છુટું કરાવે છે.

(૨) મોટાં બાઇએ કહેવાડયું છે, કે સાંજના ફરવા જતાં પૈસા આપી જશ, માટે હમણા કપડાં આપો. મોટાં બાઈ પણુ આજ લગી કેણુ જણે ઞએવણુના બપાવાતે મલવા ગયાં કે શું તે પાછાં દેખાયાંજ નહિ,

(૩) કેટલીક શેઠાણીએ જટ કરવા કપડાં ધરે માંગે છે અને પૈસા માંગતાં કપડુ બગાડી નાંખ્યું છે, માટે કપડાંના પૈસા ઉલટા આપણી પાસે માંગે છે. ગરીબાઇતે લીધે, ધર સસારની મુશ્કેલીને લીધે, આપણે તૂ તાં કરી શકતા નથી. વળી આપણે ગરીબ હોવાથી આજીખબાજીના લોકે એએ- નીજ ખુશામત કરે છે જે એજ શેઠાણીઓ દરજી પાસે નય તો “મુવે। તરતર્‌ કરવા લાગ્યો, તેથી મે તો મ્રુવાના દીલ પર્‌ પૈસા ફેંકી દીધા, અને

7

જેવુ તેવુ' કપડું ખેચી લાવી.” મારે સવાલ પુછવે છે કે તેજ શેઠાણી હુમદીન ગરીબ બાઈના દીલ પર એમ પૈસા કેમ નથી ફ્રે કતી ? કારણુ તે જણે છે કે દરજી તો રસ્તે વાવતા ઉરાડશે, અને વળી ચોરી પર સરનેરી કે મુવાં પારસીઓને શું મદદ કરીયે, તેએ તો બહુ હલકટ અને નચુના છે.

(૪) અરે બહેનો, જે કેધ્ઠ એવી પૈસાદારમાં ખપતી ચળકતી બાઇ જે તમેને પહેલાંથી એડવાનસમાં પૈસા આપે તો લેભાતાં ના કે કેવી ભલી બાઇ છે. તમોને છેતરાવવા “મા તુને તો કાંઈ ધરે ખરચવા જેઈએ કેની લે એમાં શુ'?! પારસી પારસીતે મદદ કરે તે! કોણુને કરે ? એમ મીઠી વાતો કરી બધુ સીવડાવશે. અને “મા, ધરથી તારા બાકીના પૈસા મોકલી આપીશ.” તમે વિચારશે કે એને તો પહેલાંજ એડવાન્સમાં આપ્યા છે તો પૈસા તો દુબાડશે નહિ. પણુ નહિ, બાકીના પૈસા તો તમોતે કાશીતી તંત્રે જઇ લઇ આવવા પડશે. બેશક, હું બધાં માટે લખતે! નથી, પણુ ચેતીને ચાલજે. તમા મહેનત કરી પૈસા મેળવી શકશે। તે! તમે! નાઉમેદે થશે અને ધધો કરવા પણ તમોતે ગમશે ્નાહે. એકાદ રૂપિયો ખચી પૈસા લીધા વગર તેયાર કપડાં આપવામાં આવરો નહુ, એવુ પાટીયું દીવાળે ટાંગી રાખને. દરજને રોકડા આપે, અને આપણુને “ગરીબ બાઈ છે કરીને કામ આપું છુ” એવાં ભીખ આપનારાં અને લેકેમાં લાહે- રીઓ કરનારથી સો ગાઉ દૂરજ રહેજ્ને. તમો ગરીબ છે તો ગરીખોનાં કપડાં વેતરી, તેએ પાસ પાનપાવલી ઓછી પણુ લેશો, તો ખોવા જેવું કાંઈ નથી. કારણુ કે ખે ચાર્‌ આના ઓછા કમાવા છતાં, તમો તેઓના આશિષો મેલવી શકશે, અને એવા આશિષોાથી તમોતે ખુદા ધણું આપશે.

દરેક વસ્ત્રમાં કપડુ' કેટલુ જોઇશે, તે માટે તમારી તૉંધ માટે એક ખાસ જીરો કોઠે આપ્યો છે અને દરેક વસ્્રના વીશ્વચયની શર્‌આતમાં પણુ આપ્યુ છે. માપમાં પા-અર્ધો વાર જસ્તી છે, કે જેથી તમોને કપડુ વેતરાશે કે નહીં તેની ફીકર્‌ રાખવી પડે નહી.

છેવટે તમારી પાસેથી એક માણી માંગવી છે, તે માટે કે હુ કાંધ લેખક નથી. લેખક હોવાને દ્વાવો પણુ કરતો નથી. મારી પહેલીજ 500715 '' ( મહેનત ) છે, માટે કોઇ અક્ષર, શ્રખ્દ તથા ભાષામાં ભૂલ હોય તો મને દરગુજર કરશે।, કેટલાક શખ્દો, જેવા કે; ડોટેડ લાઈન્સ,” “માક કરો,” “કૂન્ટ બેક,” વગેરે અગ્રેજી શખ્દો વાપર્યા છે, તો તેને આંખમીચામણા કરી જવા દેશે.

સૌથી છેવટમાં, 1પ 1૮1) છિતે” માં એટલીજ દુવા ચાહીશ કે મારી બહેના તમો પાક »ીરતારની મહેર અને મદદથી અને કીતાબયી જલ્દી કમાતાં થાવા. તમારા ગરીબ સસારમાં તમો એક ધરખમ પાયા સમાન થઇ પડો: જ્યારે તમો કમાતાં થાએ, ત્યારે મુજ જેવા ગરીબ પર લખવાતું ચુકશે! નહિ. તે ઉપરાંત મુજ ગરીબની કાંઇ ભૂલ હોય, તો તે ખતલાવવા અચકાશે નહિ. જે તમતે કઈ સમજ પડે, તો ખે લાઇન લખન્ને, હું મારી ફરજ સમજ તમારી મુઝવણુ દુર કરવા માર્‌ બનતું કરીશ. મારી ધેરસંમજ પર તમારે જે પણુ સુધારો સૂચવવે। હોય, તો તે જરૂર લખન, કે જેથી ખીજી આજનૃત્તી વખતે તે છપાય અને ગરીબ બહેનોનું કામ સરળ બને. ખુદા તમારો મદદગાર થાય અને મારી મહેનતને જશ તમોને મલે. “૬ (૦વં 81લડડ 0૦૫.”

* રોશન મહેર?

ડર

ન્‌.ન્‌«.લ્વન

7 તપ? સક? ડઆદારર:૦ ખ્યરરાણઉતસિજપસિઈ-

દીવસમાં દરજન.

-----ઝક૯્----- ખ'દગી,

નમન કરૂ હુ દાદાર હોર્મઝદ, સર્વે નેના ગેતી જ્ઞાની રહેબર; સુશકીલ આશાન કરજે મુજની, સર્વેના પાળનહાર. નેકી બક્ષી પાપ નીવારી--બક્ષજેન મુજતે રૂડા તનમન, ખામી હુ છુ-પાપી હું છુ-દયા ચાહુછ તમની; ખુદા દુવા સુજ ગરીબતી--ઓ સાંભલજે દાદાર.

રશન મહેર્‌૦?

સારા સામા ારદરકાંમદા સદાસ

મારી બહેનોને બે બોલ.

બાનુઓની શે।ભા પોષાક પર છે, પોષાકની અગત્યતાતો સવને છે. તવગરેનાં મૉંધાં કપડાં અને ગરીખેનાં સસતાં. હાલના વખતમાં આપણુને કપડાં કરતાં પેલી કહેતી પ્રમાણે સોના કરતાં ધડામણુ ભારી,' તેમ સીલાઇ માંધી પડે છે. પાંચ રૂપિયાના કપડાં પર ર્‌।. દસ સીલાઈના આપવા પડે છે. દરજીઓ કઈ ખુદાના ધરથી શીખી નથી આવતા. નાનપણુમાં તેઓના વડીલે દર્‌છીન। હુન્નર પર તેઓતે રોકે છે, જેથી તેઓ 19ઝ[૯ાનંદાવ્ટ 118€5 [3૯ 411 [૯ ૯૯” તેમ મોટા થતાં પવીણુ બને છે. ધણાઓને એવો ધખારેો હોય છે દરછનેો દીકરોજ ૬ર બતે, આપણે થઇ શકયે. ભૂલભર્યો ખ્યાલ છે. દાખલા તરીકે નને મહેરવાનજતો દીકરે માણેક, ડોકટર થાય અને માણેકનો દીકરો [રીરોઝ નાનપણુયી બાપણી માફ્‌ક ફકટર બનવાના ચીન્હ્ા બતલાવતો હોય તો મારે એક સવાલ પૂછવો છે કે મહૅરવાનજી તે ડૉકટર નથી અને તેને દીકરા ડૉકટર બતે કેમ ? તેથી હુન્નર તો કોઇ પણુ ઇન્સાન લઇ શકે. એમાં વશવસીલાતપણું કાંઇ હોતુ નથી. તેમ મારી બહેનો, તમો ખત રાખી હુન્નર શીખવાતો નિશ્ચય કરશે તો જર્‌ર્‌ તમો તે ફીરતારતી મહેર્થી ફાવશે,

ધ!

આપણા મમાઈ બપાધના વખતમાં ડીપ્લોમાં કેર્સીસ હતા. આપણા ધણાખરા વડીલને ચોંઈ દરજીનુંજ કામ પડતુ હતું. તે વખતે ચૉંધ દરજીની દુકાનમાં અસ્તરી કરવા પેડેડ બોડેસ હતા. વળી વેતરવા માટે રેબલ પણુ હતી. લોકે પાસે જરીપૂરાણાનું પેલું “વાડીયાતું મશીન” હતું. હાથમાં અગુડી, ખુણામાં ગજ, અગરખામાં ખોસેલેો સોય દોરો અને કાપ મૂકવા ચાલતી કાતર. લોકો હસી હસાવી પેસા કમાતા. ખુદાની મહેરથી તમો પણુ એવી રીતે કમાવો.

દુકાનમાં જશે તો સુવા માટે અચ્છુ બિછાણું પણુ હેશે. પણુ ગામમાં ધર્‌ અને જમીન તો હશેજ. આપણે પણુ તેમના જેવાં માણુસ છીએ તો આપણે પણુ ધરમાં ખેસી પ્યારની વાર્તા વાંચવા કરતાં, ધોળિયેથી પેલા ધાોળિયા પર, એક પાટલેથી પેલે પાટલે, ઉધાઇને દિવસો કાહવા કરતાં અથવા સહવારથી કાણાંવાલી મોટી પસ લઈ શેોપીગે જવાના ઢોંગ કરતાં, અથવા સાંજના ભપકો બતાવવા મરીન ડ્રાધ્વિ જવા અને નીંદા કરવા કરતાં ખુદાએ આપેલે કિમતી વખતને! ઉપયોગ બરાબર કરવો જ્નેઇએ. ધણાં જન પાસે સાંચો હશે, પણુ ખાલી સીવવાના સાંચાથી એકદમ દરજન બનાય ? ફ્લાનું જેધએ ને ચીનું જેઇએ તે હાથ ન્નેડી ખેસી રહેવાથી મળી શકતું નથી. વખતનો બરબાદ કરતાં ચાલે હું તમતે થોડા ક્લાકમાં દરજન બનાવી ૬ઉ .

ચાલે! ત્યારે તમારી પાસે સાંચોા તો છે. મેઝર્‌ ટેપ, અગૂઠી, સોય, દોરો, થોડી ટાંકણી અને સાડડી કે સેતરજ પણુ ધરમાં હશે. જેમ સોય વિનાનો દરજ નથી તેમ હાલના વખતમાં અસ્તરી વિના પણુ દરજી નથી. માટે થોડા રપિયા ખર્ચા કોલસાની ૩-૪ પાઉડની અસ્તરી ખરીદ”ને, તે ખીસામાં ભાર હોય તો ઇલેકટ્રીક અસ્તરી ખરીદી ભાર ઓછે કરજે, ઇલેક- ટ્રીક અસ્તરી તમતે બહુ ઉપયોગી થઈ પડશે,

તમો દરજન કેમ બનરો। ?

પહેલાં તે પાક દાદાર્‌ અહુર્મઝદ્તું નામ ઝબાનતે લઈ આપણા શુભ કામની શરૂઆત કયે.

એક દરજન બનવા એક સૌથી કિમતી વસ્તુની જરૂર છે અને તે સક્‌ાધ છે. હમેશા તમારા હાથ સાક્‌ રાખવા. પરસેવાથી હાથ લૂછવા સાથે રૂમાલ રાખવો. મશીન પણુ સાક્‌ રાખવું, એક કે બે અઠવાડિયે મશીનમાં તેલ પૂરવુ. તેલ પૂર્યા પછી સોય આગલથી અને પ્રેસર જુટના દાંતા પરથી તેલ લૂછી નાખવુ. એક ફાલતું કપડું પ્રેસરજુટ નીચે દાબી મશીન ચલાવવુ,

ડડ

કે જેથી તેલ રીપકતું નીકળી શય, સીલાઈ કરવાતા કપડાં પર તેલનો ડાધ પડવો જેઇએ. સોયતેો દોરો પણુ મેને થાય તેની તકેદારી રાખને. છે!થથી સીવવાતી સોયમાં દ્રોરો ર્‌ જુટથી વધુ લાંબો રાખશે નહિ, કે જેથી મેલો થાય અને સીવનારતા હાથતે એમ લાગે. કપડું પણુ બારેતાટ રહેવા દેતા ના, હમેશ સક્‌ાધ્ધી વડી વાળી કબાટમાં મૃકવાતી ટેવ પાડજેો. સીતાઈ કર્યા પછી દારાના છેડા હાથથી ખેચી તોડતા ના. દોરો હંમેશ કાતરે કાપન્ને. મશીનની સીલાઇના છેડાના દોરા લાંબા રાખી ગાંઠે મારજોન અથવા શરૂઆત અને આખેરના છેડા પર્‌ મશીન ડબલ મારજે કે જેથી છેડા અદર દખાય. દોરે હાથે તોડવાથી કપડાંને સોસવણુ આવશે અતે કપડું પણુ ચુઠાયકુ દેખાશે.

લૉંગકલેથ, ડ્રીલ જેવાં જાડાં કપડાં સીવતાં મીનનો ઉપયોગ કરળ્ને. સીવન કરવાના ભાગ પર મીન લગાડવાથી સોય સહેલાપ્રથી કામ કરી શકે છે. મશીનનો ટાંકો મધ્યમ રાખવો, ધણો મોટો યા છેક બારીક રાખવો નહિ. મશીન યા હાથની સોય કીટાયલી રાખવી નહિ. સોય અને ટાંચનીની અણી ખુદ્દી હોય તો વપરાસમાં લેવી નહિ, કારણુ બુઠ્ઠી અણીધી કપડાંમાં કાણાં પડશે.

કયા ત'બરની સોય વાપરરી।*

સાય મશીનની. મોય હાથની. કપયંતી નત. ન૦ ૧૧ ન૦ ૧૦ રેશમી જ્યોરજેત યા પતલી કપડ. નન ૧૪ નન સાધારણુ જાડુ કપડુ. નન ૧૬ નન ડ્ડીલ, લોૉંગકલેથ અતે નનડું કપડ.

કાતર પણુ હાલમાં ને તમારી પામે હશે તે ચાલશે. પણુ વખત જતા એછામાં ઓછી ૭/ થી ૯” ની કાતર જોઇશે. કાતર કપડ વેતરવા માટે બહુ ઉપયોમી થઈ પડશે. :

અસ્તરી :--અસ્તરી દરજીએ માટે બહુ ઉપયોગી ચી છે. અસ્તરી ધણી ગરમ કરવી નહિ.

અસ્તરી કયારે વાપરરી।#

(૧) કાપ કાઢવા અગાઉ કપડાંને અસ્તરી મારવી.

(૨) એક સાંધો સીવ્યા પછી અસ્તરી મારવી,

(૩) કોલર, ખીસા, બાંયના કફ અતે વાળેલી ખોડરોને સીલાઈ કરીને

અસ્તરી મારવી,

6

(૪) ટઢાકાની ધડીમાં જે કપડાંતે સળ પડયા હોય તે પહેલાં અસ્તરી મારી સીધા કરવા. આંગળી પાણીમાં ભીજવી સળ પર લમાડી અસ્તરી મારશે તો સળ નીકળી જશે,

અસ્તરી કેમ ડરરશેા*

ન'૦ (૧) સીવન કરતાં પોષાકનું કપડુ ખેચાઇ ગયું હોય તો! ફાલતું કપડુ પાણીમાં ખોળી ખેચાઇ ગયલા સાંધા પર પાંથરવું, અને પછી અસ્તરી મારવી.

ન'૦ (ર) રેશમી યા ઝીણાં કપડાં પર્‌ ભીનાશવાછુ કપડું વાપરવું નહિ. આવાં કપડાં પર હાથ નરમ ચલાવવે.

ન૦ (૩) સુતરાઉ કપડાંતી ૪-૫ ધડી વાળી યા તો ફાટેલા બદુસની ધડી વાળી ભરતકામ જીધેલાં કપડાં પર્‌ મૃ અસ્તરી મારવી કે જેથી ભરતકામ દબાઈ જય,

ન'* (૪) ગરમ કપડાં માટે અસ્તરી ધણી ગરમ કરવી નહિ. ધણી ગરમ કરશે તો ઉન બળી જશે.

ન૦ (૫) ગોલ કિનારીઓ માટે આખી ચપરી અસ્તરી ફ્રેરવવી નહિ, પણુ અસ્તરીની કિનારીનો ઉપયોગ કરવે।.

ન૦ (૬) બટન કે ઠ્ૂકતી પરીને બટન સીવવા અગાઉ અસ્તરી કરવી.

ન૦ (૭) અસ્તરી ગરમ કરતી વખતે અને અસ્તરી કરી રહ્યા બાદ હમેશાં અસ્તરીને “સ્ટેન્ડ ' પર્‌ મૃકવાતી આદત શાખવી,

ન૦ (૮) અસ્તરી કદી રહ્યા પછી પંકેકટ્રીક સ્વીચ બંધ કરી નાખવાનું ધ્યાન રાખવું નહિ તો આખી અસ્તરી બાળી નાંખશે.

ન૦ (૪) અસ્તરી હમેશાં ઉભા રૅષા ગમથી મારવી. જે આડા રેષા તરફથી મારશે તો કપડું રબરની કાની ખેચાતું લાગશે.

સોય અને રારે,

જમાનામાં દરેકતે નાના કે મોટા ગરીબ કે તવગરને સોય અને રારા વગર ચાલે એમ નથી, માનવીતે શણુગાર સોય અને દોરાથી થાય છે. ધર સસારમાં સોય દોરા પરે હકુમત ચલાવવા બૈરાંએ સરન્‍નયાં છે. સોય દોરાથી એએ ધર મધેના સર્વેના વહાલાં થઈ પડે છે. જરા કપડું ફાટી ગયું હેય કે ઉખડી ગયું હેય કે તરત સોય દોરાની જર્‌ર્‌ અવસ્યની થઇ પડે છે. તેજ પ્રમાણે સોય દોરાની શેઠાણીતું નામ ઝટ યાદ આવી નય છે. માટે તમે સોય દોરાની શેદાણીઓ,

તમે હાલમાં દરજન ખનવાનો વિચાર કીધો છે તો તે સાર્‌ થોડાક ટાંકા, ગેધર. કોલ, વગેરે જણુવુ બહુ જરૂરી છે. તમારા જુર્સદના ટાઈમમાં દ્રાલતુ કપડાં પર વિભાગમાં જણાવેલી ફીલ, ગેધર, વગેરે કરવાની ક્ાશેશ કરજે, સીલાઈ કરવા લીધેલાં કપડાંમાંથી તમારા નસીખે સીલાધના પૅસા અતે થેડાક કપડાંતા ટુકડા પણુ તમને મલશે. ટુકડાઓ ચીઠરાં સમજી ફેકી દૈતાં સાચવી રાખી એજ કપડાંતા બટને, પદ્રીલ, પાઈપીંગ વગેરે કરી જે ખીન્ન ધરાકના કપડાં પર ટાકશે। તો'તમારી કમાણીમાં એર વધારે થશે, ધરાકનું કપડું શેભશે અતે તે થોડાક જસ્તી પૈસા તમને જરૂર આપી જશે.

અસલ આપણા મમાઇં બપાઈ જ્યારે નાનાં ભુલકાંઓને સીવતાં શીખાડતાં તે વેળાએ જેવો સોયમાં દોરો પોતાં આવડયો કે તરત દોરાને છેડે ગાંઠ મારતાં શીખાડતાં. પણુ ગાંઠે મારવાની હાલમાં રૂઢી નથી યાને ફેશનથી ઉલટું છે. મોટ! ફૂફ્કડા જેવા ગાંઠે મારવા કરતાં શરૂઆતના ટાંકા વેળાએ દોરાનો છેડો એક ધ્ચ લાંખો રાખી તેતે દાખી પકડી નને ખે ખખ્યાના ટાંકા મારી લીધ' હોય તે ગાંઠે મારવાની કાંધ જરૂર રહેતી નથી. ઉતાવળે આંબા પાકતા નથી. તે પ્રમાણે દોરે હાથે તોડવો નહિ અથવા તમારા ર્‌પાળા દાંત વડે કાતરશે। નહિ. 'દાંત કાંઇ કપડું કે દોરો કાપવા ખાદાયજએ તમને આપ્યા નથી. કાતરનેો ઉપયોગજ હમેશાં કરશે. કાતર ખુટ્દી થશે તો ધાર કરાવાળો, પણુ દાંત પડી જશે તો બીશ્ને આવતાં જમાનો લાગશે. સફાઈ સુધડાઈ દરજઓએતો મુદ્રા લેખ છે,

કાર્‌ અને સાંધા?

ઘણાં પતલાં કપડાં સીવાય, દરેક કપડાંનો સાંધો મશીનમાં સીવવે, કારણુ મશીતમાં સીવ્યાથી સાંધાએ મજખુત રહે છે અતે ઝટ ઉખડી જતા નથી. રેશમી કપડાંતી કોર હાથે સીવવી, જેથી તે તણાઇ યા કેચાઈ શ્ય નહિ. હર્‌ વખતે એક સાંધો યા કોરતી સીલ!ઇ થઈ કે તરત તેતે અસ્તરી માર્વી. પ્રમાણે પહેલાંથી લીધેલી થોડી મહેનતથી અ!પણ' કામ સક્‌ઇ- દાર નીકળે છે, તે ઉપરાંત બધખેસતું પણુ સીવ!ય છે.

ખે કપડાનાં ટુકડાને સાથે સીવતાં એક સાંધો થાય છે.

ઉનના કપડાંને સાંધો માર્યા પછી ઉલટા વધેલાં કપડાંની ખે કોરને ઓસટણુ કરવી,

ધણુ જાડું કપડું હોય તો તેતી કોર સાંકળીતા ટાંકાએ સીવવી.

ડુ કપદ કે જેની કોર વાળી શકાતી હોય યા તો એકદમ નડ પડ થતું હોય તે! તેવાં કપડાંને પતલાં કપડાંની પટી આપી સીવી લેવી,

ખે કપડાંતે સાંધો મારી અવળે પડે વધેલાં કપડાંતે ચીરી અસ્તરી મારી સપાટ અથવા ફ્લેટ કરવાં અતે પાછી મસીનની સીલાઈ કરવી.

ખે કપડાંને સાંધા મારી અવળે પડે વધેલાં બે3 કપડાંતે અદ્દર્‌ કેર વાળી મશીન મારી સીલાઇ કરવી.

જે કપડું જાડું હોય તો અદરના એક પડતે પા (બ) ઇંચ જેટલુ કાપી પછી કર્‌ વાળી સીવવુ .

કપડાંના રેષા જે દાબવા હોય કે જેથી કપડું ચૂઠાઇ જાય નહિ તો તે માટે છુઢા છુટા ઓટણુના ટાંકા મારવા,

ગાલ સાંધાઓ જેવા કે બાંયના બગળના ગાળાના સાંધાનું અદરતું કપડું બરાબર બેસે એમ કરવું હોય તો દરેક ઇચે પ્લેટ ન૦ ચીત્ર નન ૧૪ માં બતાવ્યા પ્રમાણે કપચા મૂકવા અને પછી કપડાંના વધેલા ભાગતે ચીરી અસ્તરી મારી કૂલેટ કરવા,

1૦101 30% (ક્રેન્ચ સીમ ) :--આ સાંધાની સીલાઇ કરતી વખતે પહેલાં કપડાંના ખે અવળાં પડતે સાથે રાખી ચતે પડે કિનારી તજીક મશીનની સીલાઈ કરવી. સીલાઇ કપડાંતી કિનારીની લગે।- લગ કરવી. કિનારીથી દુર્‌ કરવી નહિ. જે સીલ! દુર કીધી હોય તો સીલાઇની લગોલગ કપડું કાપી નાખવું. હવે કપડ ઉથલાવી અવળે પડે ઉપલા જીધેલા સાંધાનું કપડ સીલાદમાં આવી :તય પ્રમાણે મશીન મારવું, સાંધો ધણો પહોળા થાય તે ધ્યાન રાખવું. ફેન્ચ સામનો સાંધો બ્લાઉઝ તે ફ્રોકના સાંધાઓમાં કરવામાં આવ છે, સાંધે બહુ ટકાઉ છે.

ચમતા ( 1»41 18. »

ચમતા કાક અથવા બ્લાઉઝના આગલા તથા પાછલા ભાગમાં કપડુ બરાબર શરીર પર બંધબેસતું આવે તે માટે લેવામાં આવે છે. જુવે! “પ્લેટ ન૦ ચાત્ર ન૦ ૧૫. ચીત્રમાં જે ડૉટેડ લાધ્રન છે તે ચમતાની સીલાઇ છે. હમેશાં સીલાઇ સાંધી કરવી અને એક છેડાઃ્મે મેળવી દેવી જાઓ માત્રમાં 6. સીલાઇ કરી રહ્યા પછી કેઇ ચમતાના વચમાના ભાગને વચમાંથી કાપી સાંધો ચીરી અસ્તરી મારી ફ્લેટ કરે છે. બ્લાઉઝમાં ચમતાની 4 પોઇન્ટ ઉપર અતે 8 પેઇત્ટ બોર્ડર ઉપ૬ અ।વશે. પડેલા ચમતા કરી ખોડર્‌ વાળવી, બ્લાઉઝના ચમતા પ” થી ૬” લાંબા રાખવા,

જ્યારે ફ્રોકના ચમતા લેવાના હોય ત્યારે બ્લાઉઝમાં લીધા તેમજ લેવા. જ્રોકમાં કમરથી ઉપલા ભાગમાં ૩” થી ૪” જેટલા લાંખા લેવા. ફ્રોકના ચમતાના ઉપલા ભાગની છઠ પોઇન્ટ કમરના સાંધા આગલ આવશે જ્યારે કમરથી નીચલા ભાગના ચમતાની પણુ છે પોઇન્ટ કમરના સાંધા ઉપર્‌

ગટ પજવ્ઝસ્રાઇછુ -. "--....

રાખવી. નીચેના ચમતા પ” જેટલા લાંબા લેવા, કમરના ઉપલા અતે નીચલા ભાગના ચમતા એક લાઇનમાંજ લેવાની સભાળ રાખવી,

હાથના ટાકાએ।?

કક :--સોય અને દોરે હાથમાં લીધો કે પહેલી સીલાઇ તે ફાંક છે. ( 1%8વદાટટુ ૦. 8શ્ડાટુ )- હંમેશાં કાંક જમણી બાજુએથી શરૂ કરી ડાખી બાજીએ જવું, ફંક મશીનની સીલાઈ જ્યાં કરવી હેય તેની નીચે કરવી જેથી મશીનતી સીલાઇ્ના દોરામાં આવી જય. એમ કરવાથી ક્રાંક ઉખેડવી બહું સહેલ થઇ પડશે, ફાંક ઉખેડવી હોય તે ફ્ંકના ટાકા કાતરે કાપવા અતે પછી દોરાના ટુકડા અલગે હાથે ઉચકી લેવા, ફ્રાંકના ટાંકા એકસરખા લેવા. ફાંકના યંકા -- -- -- -- -- પ્રમાણે લેવા. જે કપડાંની %્ીલ બનાવવી હોય તો તે કપડાંતી પરીતે સીધી લાઇનમાં ફંક મારવી અતે દોરાતો છેડો કાપી નહિ નાખતાં લાંખોજ રાખવો અતે પછી દોરો ખેંચી એકસરખી જીલ ગોઠવવી.

રારાતણ અથવા 1દે૫11111૪ :--ફાંકના નાના બચ્ચાંને . દોરાતણુ કહે છે. ફ્રાંકના મોટા ટાંકા હેય છે જ્યારે દોરાતણુના નાના નાના ટાંકા સોય પર ગેકસામટા લઈ સોષ કપડાંમાંથી ખેચતાં જે દોરાના ટાંકા પડે છે તેને દોરાતણુ કહે છે. એક સાંધાને મશીન મારવુ હોય તે તે પહેલાં દોરાતણુ કરવી, દોરાતણુના ટાંકા - - - - - પ્રમાણે હોય છે.

ખબખિયો ( 8પાધળા11૪ ) :--જે પ્રમાણે મશીનમાં સીલાઇ કરતાં ઉપર અને નીચે એકસરખા ટાંકા પડે છે તેતે મશીનને બખિયો કહે છે. તેજ પ્રમાણુ હાથે કરવાથી તે હાથની સીલાધતો બખિયો બને છે..

આરટણુ (3011111૪ ) :--કપડાંતી કોરેોની સીલાઈ કરવા ઓટણુના ટાંકા વપરાય છે. ઓતણુ, બાંય, ગળાંનતી પટીએઓ, ખ્લાઉઝની ખાડે રો, અને કોલરના બીન્ન પડની સીલાઇ કરતી વખતે ઓટણ”ના ટાંકા મારવામાં આવે છે. કપડાંમાં સોય ભે।કી ટાંકા ખેંચતી વખતે જો બારીકજ કપડુ સોયની અણી પર્‌ લીધું હોય તો એટણુ બારીક આવે અતે બહારના પડ પર્‌ પણુ દેખાય એવી સીલાઈ બનશે.

હાથના ટાકાઓની ફેશન :--પ્લેટ ન૦ ૧. ચીત્ર ન૦ (૧) માં તમે પાસે પાસે સાડા ટાંકાએ લીધેલા નશો. ચીત્ર ન૦ (૨) માં પહેલાં રારાતણુ જેવા ટાંકા છુટા છુટા લઈ તે ઉપર એમ્બ્ોઇડરીમાં કોર્ડી કર્યે છીએ તે પ્રમાણે હાથે લીધા છે. ચીત્ર ન૦ (3) માં દોરાતણુના ટાંકાએની વચ્ચે આડકતરા ટાંકાએ મારી યંકાએઓની સુદરતા વધારી છે, ટાંકે ખે

રંગના દોરાએ વણુ શેભા આપશે. (૪) ને ખ્લે કેટ સ્ટીચ કહેવામાં આવે છે. જડાં કપડાંની કેરમાં કરવામાં આવે છે. ન૦ (૫) માં ટાંકાઓ એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે ન્યારે આખું ખલાસ થાય ત્યારે તે પાત્રાં રૂપી આકાર બતે છે. ચીત્ર નન (૧) સાદો હેરીંગ ખોન અથવા કેચ સ્ટીચ (૩111010 1્નેલા11છુ 01૯ ૦” દવી ડપં:વા) છે. ટાંકા માટે આગળ ન્ેધશિં. ન૦ (૭) માં મોટા ટાંકાઓની ગોઠંવણુ કધેલી જણાય છે, જ્યારે નન૦ (૮) માં એજ મોટા ટાંકાઓની પાસે પાસે નાના ટાંકાએ લઇ એક ઝુમખેો બનાવેલો છે. નન (૯) માં ચોકડી યાને €1૦૩૩ ના ટાંકાએ છે. નન (૧૦) અને ન૦ (૧૧) માં બે જ્નતની સાંકળીઓના ટાંકા છે. ન૦ (૧૨) માં ત્રણુ મોટા ટાંકા લઈ, વચમાંથી આડે ટાંકો ખે'ચી લીધા છે જેથી ખો જેવો આકાર બને છે. નમ (૧૩) માં ગાઠડીનાં પેડાંના દાંડાઓ યાને 5૦1૮૯5 માફક ગોઠવી આકાર આપેલો છે. એવા ખીન્ન અનેક ટાંકાઓના આકારે તમે ભેજું વાપરી શોધી શકો છે. તમારા ૪ર- સદના વખતમાં તે પાક કીરતારતું નામ લઈ કામ પર ખેસશે। તો જરર તે ખુદાવ દતાલા તમારા મગજમાં સારા આકારેનો વિચાર આપશે, 1407118 3010111038 અને *880118 :--આ ટાંકાએ ખે કપડાંના ટુકડાની કિનારીએ પર્‌ કરવામાં આવે છે, માટે એક નડાં થાઉન પેપરના કાગજ પર્‌ પ્લેટ ન૦ ર્‌, ચીત્ર ત૦ પ્રમાણે ખે કપડાંના ટુકડાને ફંક મારી ટાંકવા, અતે પછી ચીત્રમાં બતાવ્યા પ્રમાણે ટાંકા કરવા. ટાંકા ઉપરાંત 4£»#દ3૪11 11૦ ૪૪૦૮ પણુ આજ પ્રમાણે કરવું. ચીત્ર નન અને માં ફેગોટીંગતી ખે ડીઝાઇનેો આપવામાં આવી છે. ઉઠપટ્ટાં18 :--ગેજગ એટલે કપડાંને ગેધર યાને શેસવન લેવી. તે ચીત્ર ન૦ ને માં બતલાવવામાં આવી છે. જે કપડાં પર્‌ ગેજ કરવી હોય તે કપડાં પર્‌ મશીનનો મોટે ટાંકો ગોઠવી ૩-૪ લાઇનની સીધી સીલા' કરવી, જે સીધી સીલાઈ શરૂઆતમાં આવે તો બટર્‌ પેપર યા પતલાં ખાઉન પેપર પેનસીલથી સીધી લાધ્ન દોરી અને કાગજને કપડાં પર ફાંક મારી ગોઠવવા. કાગજ પરની પેનસીલની લાધ્નિ પર મશીન ચલા- વવુ એટલે સીધી લઇનિ પડશે. અવળે પડતો મશીનનો દોરો ખેચવો. મશીનની સીલાઈ કર્યા પછી દોરાના છેડા કાપી નાખતાં લાંબા રાખવા. એક પછી એક સીલાઇધના દોરા ખેચી સરખી ગેધર યાતે શેસવન ગોઠવવી. પ્રમાણે તમારી ગેજીગ યા શેઃસવન તૈયાર થશે. ગેજ તેયાર કર્યા પછી જે ર્‌ગીન દોરાની ઝીણી મશીન કોર્ડી કરાવશે તો વધુ શોભા આપરે. હંગેરીયન બ્લાઉઝના ગળાં આગળ અને નીચે પણુ એવીજ ગેધર ર્‌

- શા વાટ ૧ર ચક તાઇ વજ લઇ વાઇ પૂજી ઘછ કછ જાઇ વાઇ શક વામ હાઇ ઘસ તાઇ વછ વાક લાઇ ત્રાઇ વજીન્યઇમાછ વછુ તાર નાછ શક

લાર ઘણ તાઇ તમ “માછ તાક તાઇ ઉમ વછ તાઇ તાજી તાઇ વાછ વછ

પ્લેટ ન'૦ ૨?

૧૧

અને ગેજગ કરવામાં આવે છે. પણુ ખ્લ્ષાઉઝ પર ગીન દોરાથી શનત- જતના ટાંકાઓતી ગોઠંવણુ કરી આકર્ષીત આકાર આપવામાં આવે છે. નને આવા ટાંકાઓની ડીકાપ્રતો કરવી હેય તો ખેચેલા મશીનના દોરા પર્‌ કરવી કે જેથી ડીકાઇતો સીધી લાઈનેમાં આવે.

કાલ?

સીધી કપડાંતી પટીને ક્રાંક મારી ખે ચવાથી %ીલ બને છે. ફીલ કાંધ એટલી આકર્ષીત લાગતી નથી. પણુ જે નીચે પ્રમાણે બનાવવામાં આવે તો તે શોભે છે. એક બાઉન પેપરનો કાગળને ટુકડે લેવો, (સાઈઝ ૧૨”»૮૧૨” ચેરરસ ) કાગળતે અધવચ્ચેથી ધડી કરા. પાછી ધડી કરે, એમ કરવાથી નાના નાના ચાર ચોરસ ભાગ થશે. હવે પાછી ધડી કરો, પણુ વેળા આડકતરી કરે. પ્રમાણે ઘડી કરવાથી વચમાની પોઇંટ પર આઠ સરખા ભાગ પડેલા જણાશે. ધડીએ ખોલતા ના, ધડીઓનો આકાર પ્ક્ષેટ નન ૨, ચીત્ર ન૦ પ્રમાણે તમને માલમ પડશે. પોઇન્ટ 4 આગળ બધી ધડી મળે છે જ્યારે પોઇત્ટો ડિ અને નીચેની કિનારીના છેડા છે. હુવે 8 તે પોઇન્ટોની જરા ઉપર એક લાઇન ઊં ] રારે. જર્‌ા ગોલ આકારે દોરજે. ધણી ગોલ અથવા સીધી દોરશે તો ખૂણિયાં પડશે, માટે પ્રથમ કાગજ પર્‌ કરવાની કોશેશ કરજે. હવે જેટલી કોલ તમને પહેળી જ્નેઇતી